નરેન્દ્ર મોદીના વિઝન પર બીજેપી ગુજરાત કેમ નિષ્ફળ જઈ રહી છે?
By Anupam Chaturvedi | Blog
બીજેપી ગુજરાત, નરેન્દ્ર મોદીજી ના કુશળ નેતૃત્વ હેઠળ એક ટીમનું સિંચન થયું. અને એ ટીમે સમગ્ર દેશ તથા વિશ્વની સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે સંગઠન કોને કહેવાય અને ચૂંટણી કઈ રીતે જીતાય. અને આ ટીમની સંગઠન શક્તિના દમ ઉપર જ નરેન્દ્ર મોદી આજે કદાચ વડાપ્રધાન બન્યા છે. કિન્તુ, નરેન્દ્ર મોદી દિલ્હી જતા જ, […]
Continue reading