જો તમને તમારી વાત મનાવવા માટે ક્રોધનો સહારો લેવો પડતો હોય, તો તમારી અંદર નેતૃત્વની ક્ષમતા નથી! – અનુપમ ચતુર્વેદી
મને તો શાંતિથી રેહવું જ ગમે છે!
કિન્તુ લોકો આંગળી કરવાનું બંધ જ નથી કરતા તો શું કરું? – અનુપમ ચતુર્વેદી
જે લોકોમાં કાંઈપણ કરવાની તેવડ હોતી નથી, એવા જ લોકો બીજા પર હસવામાં માને છે. – અનુપમ ચતુર્વેદી